Product Description
આ પુસ્તક તમારા એકાંતનું પ્રેરક સાથી બનશે! કોઈ જ શબ્દરમત કે વૈચારિક “ચતુરાઈ” નહી, માત્ર હૃદય સોંસરવી વેધક વાતો! તમને પંપાળે નહીં, બેચેન કરે, હલબલાવે અને ક્યારેક ભીંજવી પણ નાંખે તો ક્યારેક “સ્ટેટસ્ ક્વો”માંથી છૂટવા માટે તમને ફરજ પણ પાડે… તમને થપથપાવી, તમે જાતે ઊભાં કરેલાં વૈચારિક ઘોડિયાંમાં સુવડાવવાને બદલે, જાગવાની પ્રેરણા આપે એવાં આ વિચારો તમને આત્મમંથન કરવાની ફરજ પાડશે. સામા પ્રવાહના વિચારક અને વેધક વક્તા સર્વેશ વોરાનાં એકાંત મંથનના આ તણખા તમને બાંધવાને બદલે મનની સ્વતંત્રતા માટેની પાંખો આપશે.
Product Details
Title: | Saadho |
---|---|
Author: | Ashokpuri Goswami |
Publisher: | R.R. Sheth & Co. Pvt. Ltd. (1 September 2021) |
ISBN: | 9789390572151 |
SKU: | BK0444575 |
EAN: | 9789390572151 |
Number Of Pages: | 134 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 09 January 2021 |