15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
આપણી સપ્તપદીમાં અખંડ સૌભાગ્યનું પ્રથમ પગલું અન્નને માટે ભરવાનું સૂચવ્યું છે. અન્ન એટલે પેટની ભૂખ તો ખરી જ પરંતુ આત્માનો સંતોષ પણ જરૂરી છે. આત્માની તૃપ્તિ સાયુજ્યથી સધાય છે. સારા વિચારોની આપ-લે, ચિંતનનું આદાનપ્રદાન, હાસ્યનો પમરાટ ધબકતાં જીવનનાં ધોતક છે... સપ્તપદીનું આ પ્રથમ પગલું પેટની ભૂખ અને આત્માની તૃપ્તિનાં સંતોષ અને પરિતોષ માટે છે....
Product Details
Title: | Saat Fera Sagpanna |
---|---|
Author: | Ankit Trivedi |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184401783 |
SKU: | BK0413484 |
EAN: | 9788184401783 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 01 January 2017 |