There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Sachane Nahin Aanch (Gujarati)

Release date: 1 January 2014
₹ 169 ₹ 199

(15% OFF)

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

બાળકનું મન એટલે નરમ માટી. તેને જેમ ઘડવી હોય તેમ ઘડાય. આજકાલનાં બાળકો કલ્પના અને: હકીકત, સચ્ચાઈ અન... Read More

Recommended For You

Product Description

બાળકનું મન એટલે નરમ માટી. તેને જેમ ઘડવી હોય તેમ ઘડાય. આજકાલનાં બાળકો કલ્પના અને: હકીકત, સચ્ચાઈ અને બૂરાઈ વચ્ચેનો ભેદ બરાબર સમજે છે. આ વાર્તાઓ એવાં બાળકો માટે લખાઈ છે કે જેઓ નિર્દોષતાની કુમળી ઉંમર વટાવીને કિશોરાવસ્થામાં પ્રવેશી રહ્યાં છે. બને ત્યાં સુધી ભૂત, ડાકણ, જાદુ-ટોના, જંતરમંતર, વેતાલ, શ્રાપ કે આકાશવાણી આ, વાર્તાઓમાં, નથી. ઈર્ષ્યા, હોશિયારી, સચ્ચાઈ, કંજૂસાઈ કે, ભલમનસાઈ જેવા માનવીય ગુણ દોષો પર આ વાર્તાઓ આધારિત છે. રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય તેવું પાચાનું જ્ઞાન આ વાર્તાઓ દ્વારા બાળકો સુધી પહોંચાડવાનો મારો નમ્રપ્રયાસ છે.

 

Product Details

Title: Sachane Nahin Aanch (Gujarati)
Author: Sudha Murty
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
SKU: BK0413810
EAN: 9789351227205
Number Of Pages: 160
Language: Gujarati
Binding: Paperback
Release date: 1 January 2014

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed