🚚 Free Shipping on orders above Rs.500
Product Description
ગોવર્ધનરામથી મુનશી સુધી ગુજરાતીમાં સાદ્યંત રમૂજથી સીંચેલી પ્રફુલ્લ નવલકથા મળી નથી. જેમ્સ જોઈસ કે વર્જીનિયા વુલ્ફ અને એમની પ્રણાલિમાં થયેલા પ્રયોગોની છાયામાં લખતાં. જ્યારે મડિયા સામાન્ય રીતે, પોતાના ગદ્યમાં કરુણાના તણાવને સંકુલ રીતે ગૂંથતા નવીનો કરતાં પણ એ જુદે ચીલે ચાલવાનું વધુ સલાહભર્યું ધારતા હતા. સધરાની ‘સ્ટ્રીમ ઑવ કૉન્શિયસનેસ’ કે સર ભગનનો ‘લીબીડો’ - એ ભાગ્યે જ સપાટી પર આવે છે. મડિયાએ એવી કોઈ ટૅક્નિકમાં કશો રસ દાખવ્યા વગર, તેથી ઊંધી જ દિશામાં ચાલવા માંડ્યું છે. ગુજરાતી નવલકથાની ખૂટતી કડી એ ‘કૉમિક’ નવલકથા છે. અત્યાર સુધી અહીં મડિયાએ પોતે પ્રયોજેલા શબ્દપ્રયોગ - ‘રમૂજી નવલકથા’થી ચલાવવું પડ્યું, કેમ કે ‘કૉમિક’ નવલકથા માટે ગુજરાતીમાં કોઈ પર્યાય નથી; એવા પ્રયત્નો પણ નથી. ભદ્રંભદ્રએ સમકાલીન સમાજના વાસ્તવના એક જ પાસાંને પસંદ કરી, તેનો અર્ક ઝીલી લઈ, તેના બાકીના દ્રાવણને બાજુએ રાખી લીધું છે
Product Details
Title: | Sadharana Salano Salo (Guj) |
---|---|
Author: | Chunilal Madia |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9789394502321 |
SKU: | BK0480307 |
EAN: | 9789394502321 |
Number Of Pages: | 268 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 1 January 2023 |