There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Samjo Svikaro Shikho

Release date: 01 October 2021
₹ 170 ₹ 200

(15% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્‍ડ કરવામાં... Read More

Product Description

યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્‍ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન. - તેજીનો તોખાર બની શકે. - પથ્થરમાંથી પાણી કાઢી શકે. - કારકિર્દીનું Golden ઘડતર કરી શકે. - Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે. - દુનિયાની સાથે ખભેખભો મિલાવી ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકે. તો, હવે પ્રશ્ન થાય કે યુવાનને ઉત્તમ અને સચોટ માર્ગદર્શન મળે કેવી રીતે? ક્યાંથી મળે? એ માટે શું કરવું જોઈએ? જવાબ છે મળે પ્રા. ડૉ. અશ્વિન દેસાઈનાં ત્રણ અમૂલ્ય પુસ્તકોમાંથી. – Stop નહીં, Start થાવ –સફળતાની ટોચે પહોંચવા માટેનું પહેલું પગલું : સમજો, સ્વીકારો, શીખો –જીવનની વાતોમાંથી શીખીને આગળ વધવાની Tips : શીખર પર પહોંચવાની Keys નોકરી કે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે આટલું કરો. વર્ષોના અનુભવ દ્વારા બનેલી સફળતાની આ Sure Shot રેસિપી દરેક યુવાન માટે વાંચવી Must છે.

Product Details

Title: Samjo Svikaro Shikho
Author: Ashwin Desai (Dr.)
Publisher: R.R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition
ISBN: 9789392613005
SKU: BK0444556
EAN: 9789392613005
Number Of Pages: 166 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Reading age : 10 years and up
Release date: 01 October 2021

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed