Product Description
આ પુસ્તક કાજલ ઓઝા વૈદ્યની લોકપ્રિય કોલમ એકબીજાને ગમતા રહીએના લેખોનું છે. માનવજીવન અને સ્ત્રી પુરુષના સંબંધો વિશે કાજલ ઓઝા વૈદ્યે ઘણું લખ્યું છે. તેમની આ શ્રેણીમાં જ ચાલતું આ પુસ્તક દરેક વાચકને સંબંધ અને સંવેદનનો અહેસાસ કરાવશે. પ્રિયજનને આપવું ગમે તેવું છે આ પુસ્તક.
Product Details
Title: | Sangath Ekbijano |
---|---|
Author: | Kaajal Oza Vadya |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184409918 |
SKU: | BK0414207 |
EAN: | 9788184409918 |
Number Of Pages: | 226 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 28 February 2015 |