25% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
સત્યને અનેક પરિમાણ છે. દસ દિશામાં ફેલાયેલા આકાશ જેવું અસ્તિત્વ છે એનું. પોતપણમાંથી શરૂ થઈને પોતાના જ હોવામાં પૂરું એવું એક અસી, અનાદિ, અનંત અસ્તિત્વ... સત્યની શોધ જ્યાંથી શરૂ થાય છે. ત્યાં જ પૂરી થાય છે. ! માણસની જિંદગીનાં બે સત્યો ક્યારેય બદલાતાં નથી – એક જન્મ અને એક મૃત્યુ. ખરેખર તો આ બંને બિન્દુઓની વચ્ચેનો પ્રવાસ એટલે ‘જિંદગી’.
Product Details
Title: | Satya Ekbijanu |
---|---|
Author: | Kaajal Oza Vaidya |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184408058 |
SKU: | BK0414209 |
EAN: | 9788184408058 |
Number Of Pages: | 292 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 01 January 2019 |