Product Description
સર્ચલાઇટ' આ લેખો અણસમજમાંથી પ્રગટેલી એક એવી સમજ છે જે કદાચ કોઈના અંધરાઈ રહેલા રસ્તાઓ ઉપર પ્રકાશ પાથરીને એમને દિશા બતાવી શકે. આ લેખો 'ફૂડ ફોર થોટ' છે, વિચાર માટેનું અમુલ્ય ભાથું છે જે દરેક ને મદદ રૂપ છે ને તેમાં રસપ્રદ વાતો છે. જે વાચી ને આનંદ આવશે તેવી આશા છે.
Product Details
Title: | Searchlight |
---|---|
Author: | Kaajal Oza Vaidya |
Publisher: | Navbharat |
ISBN: | 9788184401196 |
SKU: | BK0416779 |
EAN: | 9788184401196 |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 01 January 2012 |