Product Description
નીલ આર્મસ્ટ્રોંગ પહેલા વ્યક્તિ હતા જેમણે સૌ પ્રથમવાર ચંદ્ર ઉપર પગ મુક્યો હતો. પ ઓગષ્ટ, 1930ના રોજ અમેરિકાના વાપાકોનેટા, ઓહિયોમાં જન્મેલા આર્મસ્ટોંગની રૂચિ શરૂઆતથી જ ચંદ્ર તારાઓ અને અંતરિક્ષમાં હતી. એ માટે તેમણે તેને ક કેરિયરના રૂપે અપનાવી હતી. થોડો સમય નૌસેનામાં કામ કર્યા પછી વર્ષ 1955માં તેમણે એન.સી.એ (નેશનલ એડવાઈઝર કમિટિ ફોર એરોનોટિક્સ)માં કાર્યારંભ કર્યો હતો. આ કમિટિનું નામ પાછળથી ‘નાસા’ (નેશનલ એરોનોટિક્સ એન્ડ રીસર્ચ એડમિન્ટ્રેશન)પડ્યું હતું. એક મહાન અંતરિક્ષયાત્રીના સાહસપૂર્ણ રોમાંચક જીવનની કથા એટલે આ પુસ્તક જે દરેક વ્યક્તિને વસાવવા જેવું છે.
Product Details
Title: | Shaherman Fartan Fartan |
---|---|
Author: | Vaju Kotak |
Publisher: | Chitralekha Prakashan (1 January 2015) |
ISBN: | 9788193242322 |
SKU: | BK0416724 |
EAN: | 9788193242322 |
Number Of Pages: | 456 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2015 |