15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
જેમણે ક્યારેય દોસ્તી નથી કરી, તેઓ ક્યારેય જીવ્યા જ નથી. ગીત અને શિવાની બેસ્ટ ફ્રેન્ડ છે - ગીત જેને કોલેજમાં કોઈ જ પસંદ નથી કરતું અને સુંદર શિવાની, જેની સાથે બધા જ દોસ્તી કરવા માગે છે. લોકપ્રિય થવા માટે ગીત કોલેજમાં બધામાં પ્રિય એવા રુદ્રની મદદ લે છે. રુદ્ર ગીતનો બોયફ્રેન્ડ બનવાનું નાટક કરવાની વાત માની જાય છે. કેમ કે એવું કરવાથી તેને શિવાનીની નજીક આવવાની તક દેખાય છે, પણ શિવાનીના મનમાં તો કંઈક બીજું જ વસ્યું છે. આ વાતથી રુદ્ર સાવ અજાણ છે. ઈર્ષા અને ગેરસમજને લીધે દોસ્તીમાં તિરાડો પડે છે. ગીત એવા મુકામ પર પહોંચી જાય છે, જ્યાં તેણે નિર્ણય લેવાનો છે જે તેની અને તેના મિત્રોની જિંદગી હંમેશા માટે બદલી નાખશે.
Product Details
Title: | She Swiped Right In To My Heart (Guj) |
---|---|
Author: | Sudeep Nagarkar |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9789351981565 |
SKU: | BK0413608 |
EAN: | 9789351981565 |
Number Of Pages: | 180 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2018 |