Product Description
“ધ્યેય ? ” સોમના અવાજમાં તિરસ્કાર હતો. પીડામાં ઊગતા ને નિરર્થક્તામાં આથમી જતા જીવનને ધ્યેય કેવું ? પશુઓનાં ટોળાંને શું ધ્યેય હોય છે. ? ચકલીઓનું ધ્યેય છે ? રણમાં ઊગેલા થોરને ? ” “પણ માણસને તો ધ્યેય હોય છે.” અપર્ણા ઊભી થઈને સોમ પાસે આવી. હળવેથી તેણે સોમના હૃદય પર આંગળી મૂકી “અહીં.......આંહીં સુંદરનું એક ઘર છે.”
Product Details
Title: | Smileram |
---|---|
Author: | Sairam Dave |
ISBN: | 9789389858310 |
SKU: | BK0424752 |
EAN: | 9789389858310 |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 07 January 2020 |