Product Description
આ પુસ્તકમાં પરમાણુની સર્જનાત્મ શક્તિનો અને એ પણ આરોગ્ય પ્રાપ્ત કરવામાં ક્યાં કયાં તેનો ઉપયોગ થાય છે તે બાબત દર્શાવ્યું છે. સૂર્ય વગર આપણે જીવી શકીએ નહીં. એના થકી ટાઢ, તડકો અને પાણી મળે છે. વનસપતિમાં રહેલ શક્તિ ક્યાંથી આવે છે. ધરતી પરની હરિયાળી જોવા મળે છે. લોકોનાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સૂર્ય સિવાય બીજા કોણ પૂરાં પાડે છે? આપણા શ્વાસમાં, ઉચ્છવાસમાં, આપણા ખોરાક, પોશાક અને નિવાસમાં સૂર્યને સાથે રાખ્યા વગર જીવી શકાય એમ નથી.
Product Details
Title: | Sooryau Vigyan (Guj) |
---|---|
Author: | Hirjibhai Nakrani |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184409550 |
SKU: | BK0448327 |
EAN: | 9788184409550 |
Number Of Pages: | 332 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 1 January 2015 |