15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
માનવી અને સનાતન સત્ય વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર એટલે વાર્તા. વાર્તાઓ કોને ન ગમે? માત્ર બાળકોને ગમે? હા બાળકોને તો ગમે જ, પરંતુ આ સંગ્રહની વાર્તાઓ સરકારી-બિનસરકારી કર્મચારીઓ, ગૃહણીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તથા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દરેકને ગમે તેવી છે. આ પુસ્તકમાં નીતિકથાઓ, બોધકથાઓ, સત્ય ઘટનાઓ તથા વાર્તાઓ એવી સચોટ ઢબે રજૂ કરવામાં આવે છે કે વાચકના હૃદય સોંસરવી ઊતરી જાય છે અને તેનો બોધ શીરાની જેમ ગળે ઊતરી જાય છે. ગાગરમાં સાગર સમાન આ વાર્તાઓ વિવિધ સંદર્ભે, અલગ-અલગ જગ્યાએથી વિવિધ સંસ્કૃતિમાંથી મૂળ સ્ત્રોત પરથી લીધી છે. આમાંની એકાદ વાર્તામાં તમારું સમગ્ર જીવન બદલવાની ક્ષમતા છે. આઈ.આઈ.એમ.(અમદાવાદ) તથા એકલવ્ય શાળા સાથે સંકળાયેલ અત્યંત મેધાવી કેળવણીવિદ્ શ્રી સુનીલ હાન્ડા દ્વારા સંકલિત પાંચસો એક આંતરરાષ્ટ્રીય કક્ષાની વાર્તાઓ માતૃભાષામાં માણવાનો સોનેરી મોકો.... અત્યંત લોકપ્રિય ભાવાનુંવાદક સોનલ મોદીની કલમે....
Product Details
Title: | Stories From Here And There (Guj) Vinela Moti |
---|---|
Author: | Sunil Handa |
Publisher: | Eklavya Education Foundation |
ISBN: | 9789381148051 |
SKU: | BK0414176 |
EAN: | 9789381148051 |
Number Of Pages: | 544 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2013 |