{"product_id":"surrounded-by-idiots","title":"Surrounded By Idiots","description":"\u003cp\u003eથોમસ એરિક્સનનું પુસ્તક ‘Surrounded by Idiots’ આપણને લોકોના ચાર મુખ્ય વ્યક્તિત્વ-પ્રકારોથી પરિચિત કરાવે છે. આ પ્રકારોને સમજીને આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ. આ વ્યક્તિત્વ-પ્રકારોને ચાર રંગોમાં વહેંચવામાં આવ્યા છે: લાલ, પીળો, લીલો અને વાદળી. લાલ : આ પ્રકારના લોકો સ્વભાવથી જ મહત્ત્વાકાંક્ષી લીડર હોય છે. તેઓ નિર્ભય, તીવ્ર અને સાહસિક હોય છે અને તેમના લક્ષ્યો પ્રત્યે ખૂબ સમર્પિત હોય છે. પીળો : પીળો રંગ સર્જનાત્મકતા અને આશાવાદનું પ્રતીક છે, અને આવા લોકો સામાજિક રીતે સક્રિય હોય છે તેમજ સર્વત્ર સરળતાથી ભળી જાય છે. લીલો : લીલા રંગના લોકો શાંત, મળતાવડા અને વફાદાર હોય છે. તેઓ સમૂહપ્રેમી અને સર્વાધિક આત્મનિર્ભર હોય છે. વાદળી : વિશ્લેષણાત્મક વિચારસરણી, વિગતો પ્રત્યે તીવ્ર સંવેદનશીલતા અને તેજસ્વી બુદ્ધિશક્તિ ધરાવતા લોકો. આ પુસ્તકમાં દરેક રંગના વ્યક્તિત્વ સાથે કેવી રીતે વાતચીત કરવી, તેમને યોગ્ય પ્રતિસાદ કેવી રીતે આપવો અને અસરકારક ઇમેઇલ કેવી રીતે લખવો જેવી અનેક ઉપયોગી ટિપ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરળ સિસ્ટમ તમારા જીવનના દરેક સ્તરે તમારી સંવાદ કરવાની રીતને બદલી નાખશે.\u003c\/p\u003e","brand":"Crossword.in","offers":[{"title":"Default Title","offer_id":48881105338585,"sku":"BK0540994","price":268.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0648\/3066\/9017\/files\/71ABMjGDsYL._SL1500.jpg?v=1783000549","url":"https:\/\/www.crossword.in\/products\/surrounded-by-idiots","provider":"Crossword.in ","version":"1.0","type":"link"}