Product Description
આ પુસ્તક મને ખૂબ જ સર્વાંગી લાગ્યું જે કિડનીના રોગ અને તેને અટકાવવાના ઉપાયો વિશે ખૂબ જ વિસ્તૃત જાણકારી આપશે. ડાયબિટીસ અને બ્લડપ્રેશરના કારણે કિડની ફેલ્ચરના પ્રશ્નોમાં ઉત્તરોતર વધારો જોવા મળે છે. જે અંગે માતૃભાષામાં સમજાય તે પ્રકારની પુરતી માહિતનીનો અભાવ છે. હું માનું છું કે આ પુસ્તક કિડનીના દર્દીઓ અને તેમના કુટુંબીજનો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે, અને તેમાંથી ઘણા મોટા ખ્યાલો દુર થશે. આ પુસ્તક વર્તમાન સમયની તાકીદની જરૂરિયાતો પૂરી પડે છે.
Product Details
Title: | Tamari Kidney Bachavo |
---|---|
Author: | N. Pandya, Dr.Sanjay |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184404746 |
SKU: | BK0416739 |
EAN: | 9788184404746 |
Number Of Pages: | 232 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 1 January 2018 |