There are no items in your cart

Enjoy Free Shipping on All Products!

Tame J Tamara Ghadvaiya (Guj)

Release date: 1 November 2022
₹ 350

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

‘તમે જ તમારા ઘડવૈયા’ મંજુલા પૂજા શ્રોફની પ્રેરણાત્મક જીવનસફરની અનોખી ઝાંખી છે, જેમણે રૂઢિગત નિયમો... Read More

Product Description

‘તમે જ તમારા ઘડવૈયા’ મંજુલા પૂજા શ્રોફની પ્રેરણાત્મક જીવનસફરની અનોખી ઝાંખી છે, જેમણે રૂઢિગત નિયમો અને રિવાજોને અતિક્રમી જઈને પોતાની સફળતાની આગવી કેડી કંડારી છે. ઓરિસ્સાના શિવાંગી મહેલમાં લાડ-પ્યાર અને એશોઆરામની જિંદગી, હૉસ્ટેલની કપરી વાસ્તવિકતાનો સામનો, નાની ઉંમરે નિકટના સ્વજનોને ગુમાવવાની વેદના, ઘરથી ઘણે દૂર વસવાટ - આવા અનેક અનુભવોને આવરી લેતી આ ગાથા અખૂટ શ્રદ્ધા અને મક્કમ મનોબળ દ્વારા કેવી રીતે કપરા પડકારોને હરાવી દઈને અશક્ય લાગતાં સપનાં પૂરાં કરી શકાય એ શીખવાડે છે. પોતાની વિશિષ્ટ જીવનભાવના દ્વારા તેઓ અનેક લોકોનાં જીવનમાં પોઝિટીવ બદલાવ લાવી શક્યાં છે. વ્યક્તિના `ઘડતર’ અને `ચણતર’ની તેમની સાબિત થયેલી યુનિક ફૉર્મ્યુલા અહીં અપાઈ છે

Product Details

Title: Tame J Tamara Ghadvaiya (Guj)
Author: Anurita Rathore Jadeja
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
ISBN: 9789395556446
SKU: BK0480331
EAN: 9789395556446
Place of Publication: India
Binding: Hardcover
Reading age : 18 years and up
Release date: 1 November 2022

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed