{"product_id":"the-business-of-the-21st-century-telugu-paperback-robert-t-kiyosaki-3","title":"The Business Of The 21St Century","description":"\u003cp\u003eઅર્થતંત્ર સમય્સા નથી, સમસ્યા તમે છો. તમને કોર્પોરેટ જગતમાં થતાં ભ્રષ્ટ્રાચાર પર ગુસ્સો આવે છે. ? વોલસ્ટ્રીટ અને મોટી બેન્કો જે આ ભ્રષ્ટાચાર થવા દે છે. તેમના પર ગુસ્સો આવે છે ? ઘણું બધું ખોટું થવા દેવા બદલ અને વાસ્તવક્તાઓની અવગણના કરવા બદલ સરકાર પર ગુસ્સો આવે છે? તમને તમારું ભવિષ્ય તમારા હાથમાં ન લેવા બદલ તમારી જાત પર ગુસ્સો આવે છે? જિંદગી મુશ્કેલ છે. સવાલ એ છે કે તમે એ વિશે શું કરવા માંગો છો? રડવાથી કે નિસાસા નાખવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત નહિ થાય. ન તો શેરબજાર, બેન્કો કે સરકારને દોષ આપવાથી થશે. જો તમારે સમૃદ્ધ ભવિષ્ય જોઈતું હશે તો એ તમારે જ બનાવવું પડશે. તમે તમારું ભવિષ્ય ત્યારે જ કાબૂમાં લઈ શકશો જ્યારે તમે તમારી આવકનો સ્ત્રોત તમારા હાથમાં લઈ લેશો. તમને જરૂર છે તમારા પોતાના વ્યવસાયની. અત્યારે ઘણાબધા લોકો માટે આર્થિક મુશ્કેલીનો સમય છે, પણ ઉદ્યોગ સાહસિકો માટે આ સમય તેમની આર્થિક શક્તિઓને વધારે ખીલવવાનો છે. આના કરતા સારો સમય એમના માટે હોઈ જ ન શકે.\u003c\/p\u003e","brand":"Crossword.in","offers":[{"title":"Default Title","offer_id":46486230171865,"sku":"BK0424688","price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0648\/3066\/9017\/files\/81XAii-40TL._SL1500_185ad036-396b-4cb2-9882-7a8a8107a56e.jpg?v=1769767853","url":"https:\/\/www.crossword.in\/products\/the-business-of-the-21st-century-telugu-paperback-robert-t-kiyosaki-3","provider":"Crossword.in ","version":"1.0","type":"link"}