There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

The Diary Of A Young Girl

Release date: 10 January 2018
₹ 599

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

આ પુસ્તકમાં અંતરીક્ષ અને વિશ્વવિક્રમ સ્થાપનાર કેટલીક મહિલા અંતરીક્ષયાત્રીઓની ઝાંખી કરાવવાનો પ્રયા... Read More

Product Description

આ પુસ્તકમાં અંતરીક્ષ અને વિશ્વવિક્રમ સ્થાપનાર કેટલીક મહિલા અંતરીક્ષયાત્રીઓની ઝાંખી કરાવવાનો પ્રયાસ કર્યો છે. ભારતમાં જન્મેલી કલ્પના અમેરિકા ગઈ, ત્યાંથી અંતરિક્ષમાં પહોંચી. પંદર દિવસ બાદ પૃથ્વી પર પાછી આવી. બીજી વાર પણ તે અંતરીક્ષમાં ગઈ. બીજી વખત પૃથ્વી ઉપર પગ મૂકતાં પહેલાં માત્ર 16 સેકંડ અગાઉ થયેલા વિસ્ફોટમાં તેનું અને તેના 6 સાથી અંતરીયાત્રીઓનું કરુણ મૃત્યુ થયું. એ 1 ફ્રેબ્રુઆરી 2003નો દિવસ વિશ્વ માટે આઘાતજનક નીવડ્યો. પછી તો રોજેરોજ દૈનિક સમાચારપત્રો, વિવિધ મેગેઝિન્સ, રેડિયો અને ટેલિવિઝન ઉપરથી પ્રસારિત થતા સમાચારોએ સદર કરુણ ઘટનાને ભૂલાવા ન દીધી. આપ સૌ પણ આ પુસ્તક વાંચકો, માણો, વંચાવો અને અન્ય મિત્રોને ભેટ તરીકે પણ આપો, કેમ કે પુસ્તક જ સૌનો સાચો મિત્ર છે. આભાર સાથે. . .

Product Details

Title: The Diary Of A Young Girl
Author: Anne Frank
Publisher: Fingerprint Publishing (1 October 2018)
ISBN: 9789388369169
SKU: BK0423096
EAN: 9789388369169
Language: English
Place of Publication: India
Binding: Hardcover
Reading age : 12 years and up
Release date: 10 January 2018

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed