15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
‘નમિતાએ પ્રેરક અને સંમોહક વાર્તાઓની એક પુસ્તક તૈયાર કરી છે, જે વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, કામકાજી ધંધાર્થીઓ અથવા પ્રેરણાની શોધ કરતાં કોઈપણ વ્યક્તિની મદદ કરશે’
સંજીવ બિખચંદાની, સહ-સંસ્થાપક, ઇંફો ઍજ
ધ ડૉલ્ફિન એન્ડ ધ શાર્કનો જન્મ નમિતા થાપરના ‘શાર્ક ટેક ઇંડિયા'માં એક જજ હોવાનું અને ફાર્મા કંપની ઍમક્યોરની સાથે-સાથે પોતાની ઉદ્યમિતા અકાદમીના ભારતના વ્યવસાયને ચલાવવાના અનુભવોમાંથી થયો છે. પુસ્તક એ વાત પર ભાર આપે છે કે, કેવી રીતે આજના નેતાઓને શાર્ક (આક્રામક નેતા) અને ડૉલ્ફિન (સહાનુભૂતિ રાખવાવાળા નેતા)ની વચ્ચે સંતુલન બનાવવાની જરૂર છે.
એને પંદર અધ્યાયમાં વિભાજિત કરવામાં આવી છે, જે વિભિન્ન વૈપારિક મંત્રો પર કેન્દ્રિત છે. લેખિકા છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યક્તિગત વિકાસની સાથેસાથે ઉદ્યમીઓથી અનુભવ કરેલા જ્ઞાનને શેયર કરે છે, જેમણે એમને પ્રેરિત કર્યા છે. ધ ડૉલ્ફિન એન્ડ ધ શાર્કમાં શાર્ક ટેંક ઇંડિયાની સીઝન-1થી પિચોના સંદર્ભમાં સામેલ છે. સીધા દિલથી, સ્પષ્ટવાદી અને પ્રામાણિક, આ પુસ્તક દરેક વાચકને પોતાની સીમોઓને આગળ વધારવા માટે પ્રેરિત અને ઉત્સાહિત કરે છે.
Product Details
Title: | The Dolphin & The Shark (Guj) |
---|---|
Author: | Namita Thapar |
Publisher: | Diamond Books |
ISBN: | 9789356849846 |
SKU: | BK0482011 |
EAN: | 9789356849846 |
Number Of Pages: | 192 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 14 years and up |
Release date: | 29 August 2023 |