There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

The Secret Of The Nagas (Gujarati) - Nagvansh Nu Rahasya (The Shiva Trilogy)

Release date: 2022-10-01 00:00:00 +0530
₹ 499

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

આજે એ ભગવાન છે. 4000 વર્ષ પહેલાં એ માત્ર માનવ હતા. શોધ ચાલુ જ છે. અનિષ્ટ નાગવંશીએ શિવના મિત્ર બૃહ... Read More

Product Description

આજે એ ભગવાન છે.
4000 વર્ષ પહેલાં એ માત્ર માનવ હતા.
શોધ ચાલુ જ છે. અનિષ્ટ નાગવંશીએ શિવના મિત્ર બૃહસ્પતિને મારી કાઢ્યા છે અને હવે તે તેમની પત્ની સતીની પાછળ છે. તિબેટથી આવેલા અને દંતકથા અનુસાર અનિષ્ટના સંહારક શિવ પોતાના શત્રુને શોધી કાઢે ત્યાં સુધી રોકાવાના નથી. તેમની પ્રતિશોધની જ્વાળા અને અનિષ્ટની શોધ તેમને નાગવંશીઓ સુધી લઈ જાય છે. અને એ લોકો જ અનિષ્ટ છે, તેનો પણ શિવને વિશ્વાસ છે.
અનિષ્ટના આ ઉદય ચિહ્નો બધે જ જોવા મળી રહ્યાં છે. એક સામ્રાજ્યને ઔષધના બદલામાં બાનમાં લેવામાં આવ્યું છે. એક રાજકુમારની હત્યા કરવામાં આવી છે. શિવના તત્વજ્ઞાની માર્ગદર્શક વાસુદેવો પણ શિવનો વિશ્વાસઘાત કરે છે, કારણ કે તેઓ પણ એ અનિષ્ટની સહાય સ્વીકારતા હોય છે. પરિપૂર્ણ સામ્રાજ્ય લાગતા મેલુહામાં પણ મૈકાનાં રહસ્યો છે. કોઈક છે જે બધાને કઠપૂતળીની જેમ નચાવી રહ્યું છે પરંતુ શિવ તેને જાણતા નથી.
સત્યની શોધમાં શિવ સમગ્ર ભારતવર્ષનું ભ્રમણ કરીને છેવટે એ રહસ્યમયી ભૂમિ પર પહોંચે છે જ્યાં તેમને સમજાય છે કે જે દૃષ્ટિગોચર થાય છે એ તો સત્યથી સંપૂર્ણ અલગ જ છે.
ભયાવહ યુદ્ધો અને આશ્ચર્યજનક સાથી પક્ષો. શિવકથન નવલકથાત્રયીના આ દ્વિતિય પુસ્તકમાં અવિશ્વસનીય રહસ્યો ઊજાગર કરવામાં આવ્યાં છે.

Product Details

Title: The Secret Of The Nagas (Gujarati) - Nagvansh Nu Rahasya (The Shiva Trilogy)
Author: Amish
Publisher: Eka
ISBN: 9789395073998
SKU: BK0474553
EAN: 9789395073998
Language: Gujarati
Binding: Paperback
Release date: 2022-10-01 00:00:00 +0530

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed