15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
નર્મદાત્રયીનું ત્રીજું પુસ્તક તીરે તીરે નર્મદા જો પોણોસો અથવા સો વરસ પછી કોઈ દંપતી નર્મદા-પરિક્રમા કરતું દેખાય, પતિના હાથમાં ઝાડુ હોય અને પત્નીના હાથમાં સૂંડલો અને ખૂરપી; પતિ ઘાટોની સફાઈ કરતો હોય અને પત્ની કચરાને લઈ જઈને દૂર ફેંકતી હોય અને બંને વૃક્ષારોપણ પણ કરતાં હોય, તો સમજી લેવું, કે એ અમે જ છીએ - કાન્તા અને હું. કોઈ વાદક વગાડતાં પહેલાં મોડે સુધી પોતાના સાજનો સૂર મેળવે છે, તેમ આ જન્મે તો અમે નર્મદા-પરિક્રમાનો સૂર જ લગાડી રહ્યાં હતાં. પરિક્રમા તો આવતે જન્મેથી કરીશું. - અમૃતલાલ વેગડ
Product Details
Title: | Tire Tire Narmada |
---|---|
Author: | Amrutlal Vegad |
ISBN: | 9789389858020 |
SKU: | BK0424732 |
EAN: | 9789389858020 |
Number Of Pages: | 216 pages |
Binding: | Paperback |
Release date: | 01 January 2020 |