Product Description
આ પુસ્તકમાં વધુ વજનની વિકટ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વ્યવહારુ 201 Tips દ્રારા સ્વસ્થ જીવન જીવવાની મહત્વપૂર્ણ અકસીર પદ્ધતિઓ દર્શાવાઇ છે.આ ઉપાયો દ્રારા તમે ચોક્કસપણે તમારું વજન 10 થી 20કિ. ગ્રા ઓછુ કરી શકશે. અહી તમારી ઉંમર મુજબ તેલનો ઉપયોગ કર્યા વિના અને યોગ્ય માત્રામાં લઈ શકાય તેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓની માહિતી અપાઈ છે. આ ઉપરાંત વધુ વજનની સમસ્યાથી બચવા માટે યોગ્ય આહાર અને નિયમિત કસરતનું પણ મૂલ્યવાન માર્ગદર્શન અપાયું છે.
Product Details
Title: | Vajan Ghatadvani 201 Tips |
---|---|
Author: | Bimal Chhajer M.D. Dr. |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9789351220435 |
SKU: | BK0413897 |
EAN: | 9789351220435 |
Number Of Pages: | 160 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 01 January 2014 |