15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
પુસ્તક વિશેઅનિષ્ટનો ઉદય થઈ ચૂક્યો છે.માત્ર ઈશ્વર જ તેને અટકાવી શકે તેમ છે.શિવ પોતાની સેના રચી રહ્યા છે. તેઓ નાગવંશીઓની રાજધાની પંચવટી પહોંચે છે જ્યાં છેવટે અનિષ્ટનું રહસ્યોદ્ઘાટન થાય છે. અંતે નીલકંઠ એક એવા બળ સામે ધર્મયુદ્ધ કરવા તૈયાર થાય છે જે વાસ્તવમાં અનિષ્ટ છે અને તેનું નામ સાંભળીને ભયાવહ યોદ્ધાઓ પણ ધ્રૂજી ઉઠે છે.ભારત ઘાતકી યુદ્ધોની હારમાળાથી પીડાઈ રહ્યું છે. પણ આ યુદ્ધ તો આત્માની રક્ષાનું યુદ્ધ છે. તેમાં ઘણા હોમાઈ જશે. પરંતુ શિવ કોઈ પણ ભોગે પરાસ્ત ન જ થવા જોઈએ. આવા સંજોગોમાં તેઓ એ વાયુપુત્રોની સહાય માંગે છે જેમણે આજ સુધી ક્યારેય તેમને સહાય કરી નથી.શું તેમને સફળતા મળશે ? અનિષ્ટ સામેના આ યુદ્ધનું વાસ્તવિક મૂલ્ય શું ચૂકવવું પડશે ? ભારતે ? અને શિવના આત્માએ ?મેળવો આ તમામ રહસ્યોનો તાગ બેસ્ટ સેલિંગ શિવકથન નવલકથાત્રયીના અંતિમ ભાગમાં.
Product Details
Title: | Vayuputrona Shapath (Guj) |
---|---|
Author: | Amish Tripathi |
Publisher: | Eka |
ISBN: | 9789395767002 |
SKU: | BK0477077 |
EAN: | 9789395767002 |
Number Of Pages: | 546 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 31 October 2022 |