Product Description
જ્યારે એન્ટની ચેખવ પર લખવાનું મેં શરૂ કર્યું. ચેખવ મનથી હતો એટલો તંદુરસ્ત તનથી નહોતો. 1900ની સાલમાં તેના રોગં ઊથલો માર્યો. ટી.બી.એ તેના શરીરનો ભરડો લઈ લીધો હતો. પોતાની માંદગી દરમિયાન તેણે એક લેખકને કહ્યું હતું કે તારી જગ્યાએ હું હોત તો ઇન્ડિયા હું ચોક્કસ ગયો હોત. આમ તો એકવાર તે ઇન્ડિયા આવી ગયો હતો. એવું તે કયું આકર્ષણ તેને થયું હશે કે તેણે બીજી વખત ઇન્ડિયા આવવાની ઇચ્છા રાખી હશે ?
Product Details
Title: | Vinodi Jivanchitro (Guj) |
---|---|
Author: | Vinod Bhatt |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184402070 |
SKU: | BK0478490 |
EAN: | 9788184402070 |
Number Of Pages: | 348 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 1 January 2019 |