You have no items in your cart

Enjoy Free Shipping on All Products!

Yes To Life (Guj)

Release date: 01 August 2022
₹ 150

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

ઝંઝાવાતો સામે ટકાવી રાખતો આશાનો દીપ “માણસ પાસેથી બધું જ છીનવી શકાય છે, સિવાય એક ચીજ: કોઇપણ પરિસ્થ... Read More

Product Description

ઝંઝાવાતો સામે ટકાવી રાખતો આશાનો દીપ “માણસ પાસેથી બધું જ છીનવી શકાય છે, સિવાય એક ચીજ: કોઇપણ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની તેની આઝાદી.” વિક્ટર ફ્રેન્કલના પુસ્તક ‘મેન્સ સર્ચ ફોર મિનીંગ’માં તમે આ વાત વાંચી હશે. તમારા હાથમાં જે પુસ્તક છે, તેમાં ફ્રેન્કલ એ જ વાતનો વધુ એક પુરાવો આપે છે. એક માણસ બીજા માણસની જિંદગીને જીવતા નર્ક જેવી બનાવી દે, તો એ લોકો, એ નર્કનો સામનો કેવી રીતે કરે? જ્યારે ચારે તરફ પાશવી અત્યાચાર, ભૂખમરો અને માથા પર મોત ભમતું હોય, ત્યારે એ માણસોએ શું અનુભવ્યું હશે? વર્ષોની યાતના પછી પણ માણસ જીવતા રહેવાની આગને કેવી રીતે પોતાની અંદર સળગતી રાખતો હશે? માણસ પાસે જ્યારે ન કપડાં હોય, ખાવા માટે ન રોટી હોય, બીમારીમાં દવા પણ ન હોય અને છેવટે ન તો તેનું સન્માન હોય કે ન તો તેની કોઈ પહેચાન, તો કઇ આશાના સહારે કોઈ જીવતું રહી શકે? દુનિયામાં એવો એક પણ માણસ નથી, જેના જીવનમાં સંકટ ન આવ્યું હોય અને તેની સામે નિરાશાનો અંધકાર છવાયો ન હોય. સંકટમાં માણસનું મોત ત્યારે થાય છે, જ્યારે તેની આશા મરી જાય છે. છેલ્લે તો માત્ર શરીર જ મરે છે. જીવનના ઝંઝાવાતો સામે ટકાવી રાખતા આશાના દીપને સળગતો રાખવા માટે આ પુસ્તક એક પ્રશ્ન પૂછે છે: “તમારી જિંદગીનો અર્થ શો છે?” આ પુસ્તક એનો જવાબ પણ આપે છે.

Product Details

Title: Yes To Life (Guj)
Author: Victor E Frenkal
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition
ISBN: 9789392613876
SKU: BK0480272
EAN: 9789392613876
Number Of Pages: 112 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Reading age : 18 years and up
Release date: 01 August 2022

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed