🎄Christmas Sale – Up to 30% Off!🎅
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
યોગા ચેતના' આ પુસ્તક માં યોગ ચેતેના, યોગસૂત્રો, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, બંધ,શુદ્ધિક્રિયાઓ, મુદ્રા અને નાભીવિજ્ઞાન, વિગેરે ની જાણકારી બહુજ ખુબીથી આપી છે. આ પુસ્તક આપનું 'યોગ સાથે જોડાણ થાય જે વિદ્યા આપણી પરંપરા છે. આપણા ઋષિમુનિઓની માનવજાતિને ઉત્તમ ભેટ છે. આપની આપના સગાં-સંબંધિઓ અને મીત્રવર્તુળની શારીરિક, માનસિક ,સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતી બક્ષે તેવી શુભભાવના સાથે અર્પણ.
Product Details
Title: | Yog Chetna |
---|---|
Author: | દિલીપ ધોળકિયા DILIP DHOLAKIYA |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184406818 |
SKU: | BK0424686 |
EAN: | 9788184406818 |
Language: | Gujarati |
Binding: | Hardcover |
Release date: | 1 January 2012 |