Extra 5% Off Applied
Fiction
Non-Fiction
Business & Economics
Children’s Books
Sort By
Relevance
Extra 5% Off on Shopping above Rs.999
Assured 2-4 Days Express Delivery across India.
Extra 10% Off on Shopping above Rs.1,499
MRP: ₹ 1,199
₹ 1,019
₹ 180 Off
(Incl. of all taxes)
Get this at ₹ 968
Extra 5% Off Applied
Get this at ₹ 917
Extra 10% Off
Piracy Free
Secure Transactions
Express Delivery
Eco‑Conscious Packaging
Book Summary
20મી સદીના ઉત્તમ પુસ્તકોમાં જેની ગણના થઈ શકે તેવા આ પુસ્તકનો પ્રારંભ થાય છે મૉસ્કોની એક ઘોંઘાટવાળી, સસ્તી કાફેમાં. ૧૯૧૫માં શ્રી યુસ્પેન્સ્કી પ્રથમ વાર શ્રી ગુર્જિયેફને મળે છે. શ્રી યુસ્પેન્સ્કી એક પ્રસિદ્ધ છતાં અનન્ય નિષ્ઠા તથા પ્રમાણિકતા ધરાવતા તત્ત્વચિંતક છે, જેમની પાસે હજુ એવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ તેમને મળ્યા નથી. શ્રી ગુર્જિયેફ પાસે એવા યથાર્થલક્ષી જ્ઞાનનો ભંડોળ તથા તેને અનુરૂપ હસ્તી છે જેની ખોજ માટે શ્રી યુસ્પેન્સ્કીએ ઈજિપ્ત, શ્રીલંકા અને ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. આ મિલનની તથા છ વર્ષ સુધીના તેમના ગાઢ સંપર્કની ફલશ્રુતિ છે આ પુસ્તક. વાર્તાલાપના સ્વરૂપે અનેક વિષયો આવરી લેવાયા છે. જેમ કે, મનુષ્ય નિદ્રાધીન છે, યંત્રવત્ છે, ચેતનાની પ્રકૃતિદત્ત અવસ્થાઓમાં જ જીવે છે અને આ સ્થિતિમાંથી બહાર આવવા જરૂરી છે જ્ઞાન અને હસ્તી ઉપરની સમાંતર સાધના. માર્ગદર્શન તથા સ્કૂલ-સાધના વગર યથાર્થલક્ષી જ્ઞાન અને હસ્તીમાં પરિવર્તન લગભગ અસંભવ છે. મનુષ્ય લઘુબ્રહ્માંડ છે તેવું સૂચવતા બ્રહ્માંડ વિષયી (Cosmological) વાર્તાલાપો તથા પ્રતીકવાદ (Symbolism), વૈશ્વિક નિયમો, ચોથા માર્ગના પાયાના સિદ્ધાંતો વગેરેની વૈજ્ઞાનિક ચોકસાઈથી છણાવટ કરવામાં આવી છે. સદીઓ પર્યંત ગૂઢ અને યર્થાથલક્ષી જ્ઞાનને કોઈ આવરણ પાછળ ઢાંકી રાખવામાં આવ્યું છે, જેમ કે પરિકથાઓ અથવા દંતકથાઓમાં, કળા તથા સ્થાપત્યના નમૂનાઓમાં, પ્રતીકોમાં વગેરે. “અલૌકિકની ખોજ” દ્વારા, કોઈ પણ આવરણ વગર, ખુલ્લેઆમ પ્રગટ થયું છે યથાર્થલક્ષી જ્ઞાન અને એ જ છે સર્વ ધર્મનું, કોઈ પણ જાગી ગયેલી હસ્તીનું સત્ત્વ.
MRP: ₹ 1,199
₹ 1,019
₹ 180 Off