15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
માસ્ટર સ્ટોરી ટેલર મહેશ યાજ્ઞિકની એક અનોખી નવલકથા. બાપ..... જૂની રંગભૂમિનો અભિનયસમ્રાટ, દારૂડિયો અને લફરાબાજ છતાં ખુમારીથી છલકાતો. મા...લાચાર-ગરીબડી ગૃહિણી, એમનું એકનું એક સંતાન એટલે ગમન આગમનનો હીરો વિજય નાયક. પંદર વર્ષની ઉંમરે ઘરમાંથી ચોરી કરીને ભાગે છે. બહારની દુનિયામાં સોળ વર્ષ કુટાયા-ઘડાયા પછી પાછો ઘેર આવે છે. મા પાંચ વર્ષ અગાઉ અવસાન પામી છે. એ આઘાતની કળ વળે એ અગાઉ પાડોશી આંચકો આપે છે કે તારો બાપ બે દિવસ અગાઉ ઘરમાં પેટ્રોલ છાંટીને સળગી મર્યો છે.... એ પછી અવનવી ઘટનાઓના વળાંક અને જબરજસ્ત કથાગૂંથણી વચ્ચે ખુમારી અને ખુવારીની આ નવલકથા આગળ વધે છે.
Product Details
Title: | Gaman Aagman |
---|---|
Author: | Mahesh Yagnik |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184408980 |
SKU: | BK0414936 |
EAN: | 9788184408980 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 01 January 2018 |