Product Description
ખરેખર પૃથ્વીના પેટાળમાં એક નવી જ દુનિયા જે સ્વર્ગ કે અગાર્થા તરીકે ઓળખાય છે, જ્યાં ડેરો અને ટેરો નામની રાક્ષસી કદ ધરાવતી પ્રજાતિ વસે છે એ હશે ખરી? આપણાં જૂનાં શાસ્ત્રોમાં સદેહે સ્વર્ગમાં જવાનો ઉલ્લેખ છે જ. હિમાલયમાં એનું દ્વાર છે એવું પણ કહેવાય છે. હિમાલયમાં જ `સરગોપથ’ નામની એક જગ્યા પણ છે. હું જેમ જેમ આ બધું વાંચતો ગયો તેમ તેમ આ બધી વાતોના ઊંડાણમાં ઊતરવાની જાણે કે તાલાવેલી જ જાગી. અને એ વિશે ઘણું બધું જાણ્યા પછી એ બધી વાતો વાચકો સાથે વહેંચવાની ઇચ્છાને રોકી ન શકાઈ. એ ઇચ્છાનું પરિણામ એટલે `અગાર્થાની સફરે!’. આશા છે કે વાચકોને આ અજાણી દુનિયાની વાતો ગમશે! - ડૉ. આઈ. કે. વીજળીવાળા
Product Details
Title: | The Poppy War |
---|---|
Author: | R.F. Kuang |
Publisher: | HarperVoyager (18 October 2018) |
ISBN: | 9780008239848 |
SKU: | BK0456665 |
EAN: | 9780008239848 |
Number Of Pages: | 544 pages |
Language: | English |
Place of Publication: | United Kingdom |
Binding: | Paperback |
Release date: | 18 October 2018 |