Product Description
ભારતની નવી જનરેશનને પુસ્તક વાંચતા કરનાર ચેતન ભગત ભારતના સૌથી વધારે વંચાતા લેખક છે. તેમનાં દરેક પુસ્તકો બેસ્ટસેલર થાય છે. તેમની આ નવલકથા આવતાની સાથે જ બેસ્ટસેલર થઈ ગઈ છે. ભારતના યુવાનો જ નહીં, દરેક ઉંમરના વાચકોએ આ નવલકથા પસંદ કરે છે. શું તમે તેમની આ નવલકથા વાંચી? જો ન વાંચી હોય તો આજે જ વાંચો.
Product Details
| Author: | Chetan Bhagat |
|---|---|
| Publisher: | Navbharat Sahitya Mandir |
| ISBN: | 9789351980353 |
| SKU: | BK0413558 |
| EAN: | 9789351980353 |
| Language: | Gujarati |
| Binding: | Paperback |
| Reading age : | All |