There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Mans Search For Meaning (Guj)

Release date: 1 September 2020
₹ 199

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

અસ્તિત્વને ટકાવવા માટેનું અદ્ભુત પરિબળ! વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધારે ભયાનક અને બિહામણી હોય છે... Read More

Product Description

અસ્તિત્વને ટકાવવા માટેનું અદ્ભુત પરિબળ! વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધારે ભયાનક અને બિહામણી હોય છે એનો સચોટ પુરાવો એટલે વિક્ટર ઈ. ફ્રેન્કલની આ વ્યથા-કથા, જે પુસ્તકરૂપે તમારા હાથમાં છે! બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કોન્સન્ટ્રેશન કૅમ્પમાં કેદી તરીકે રહેલા યહુદી મનોચિકિત્સક ડૉ. વિક્ટર ઈ. ફ્રેન્કલે અમાનુષી અત્યાચારોની આગમાં શેકાઈને પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, માન્યામાં ન આવે તેવી બહાદુરી દાખવી, જે પ્રયત્નો કર્યા છે તેનો શબ્દશઃ ચિતાર આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. દરેક જીવ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કંઈક ને કંઈક કળપૂર્વક કે બળપૂર્વક પ્રયાસો કરતો જ રહે છે, પણ અહીં લેખકે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે positive પ્રયાસો કર્યા છે એ કઈ આશાના તાંતણે બંધાઈને કર્યા છે, અથવા તો જીવતા રહેવા માટે જિંદગીના કયા હેતુએ એમને કાતીલ અત્યાચારોનો સામનો કરવા માટે `અંદરથી’ તૈયાર કર્યા છે? - એનો પ્રત્યક્ષ અને સંવેદનશીલ જવાબ તમને મળશે. જે મારા, તમારા, સૌના માટે પ્રેરણાની પરબ બની રહેશે!

Product Details

Title: Mans Search For Meaning (Guj)
Author: NA
Publisher: R.R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition
ISBN: 9789390298662
SKU: BK0429428
EAN: 9789390298662
Number Of Pages: 150 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Reading age : 10 years and up
Release date: 1 September 2020

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed