Get Upto 40% Off on MRP
Add any 3 products in cart to get upto 40% Off on MRP, No Code Required.
Upto 30% Off on minimum shopping of 2 products!
Assured 3-5 Days Express Delivery across India.
Upto 40% Off on minimum shopping of 3 products!
Regional Language
MRP: ₹ 298
₹ 239
₹ 59 Off
(Incl. of all taxes)
Get Upto 40% Off on MRP
Add any 3 products in cart to get upto 40% Off on MRP, No Code Required.
Get Upto 30% Off on MRP
Add any 2 products in cart to get upto 30% Off on MRP, No Code Required.
Piracy Free
Express Delivery
Secure Transactions
Eco‑Conscious Packaging
Binding
Paperback
Number of Pages
307
Age Group
All
Language
Gujarati
Book Summary
થોમસ એરિક્સનનું પુસ્તક ‘Surrounded by Idiots’ આપણને લોકોના ચાર મુખ્ય વ્યક્તિત્વ-પ્રકારોથી પરિચિત કરાવે છે. આ પ્રકારોને સમજીને આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ. આ વ્યક્તિત્વ-પ્રકારોને ચાર રંગોમાં વહેંચવામાં આવ્યા છે: લાલ, પીળો, લીલો અને વાદળી. લાલ : આ પ્રકારના લોકો સ્વભાવથી જ મહત્ત્વાકાંક્ષી લીડર હોય છે. તેઓ નિર્ભય, તીવ્ર અને સાહસિક હોય છે અને તેમના લક્ષ્યો પ્રત્યે ખૂબ સમર્પિત હોય છે. પીળો : પીળો રંગ સર્જનાત્મકતા અને આશાવાદનું પ્રતીક છે, અને આવા લોકો સામાજિક રીતે સક્રિય હોય છે તેમજ સર્વત્ર સરળતાથી ભળી જાય છે. લીલો : લીલા રંગના લોકો શાંત, મળતાવડા અને વફાદાર હોય છે. તેઓ સમૂહપ્રેમી અને સર્વાધિક આત્મનિર્ભર હોય છે. વાદળી : વિશ્લેષણાત્મક વિચારસરણી, વિગતો પ્રત્યે તીવ્ર સંવેદનશીલતા અને તેજસ્વી બુદ્ધિશક્તિ ધરાવતા લોકો. આ પુસ્તકમાં દરેક રંગના વ્યક્તિત્વ સાથે કેવી રીતે વાતચીત કરવી, તેમને યોગ્ય પ્રતિસાદ કેવી રીતે આપવો અને અસરકારક ઇમેઇલ કેવી રીતે લખવો જેવી અનેક ઉપયોગી ટિપ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરળ સિસ્ટમ તમારા જીવનના દરેક સ્તરે તમારી સંવાદ કરવાની રીતને બદલી નાખશે.
Product Details
Number of Pages
307
Language
Gujarati
SKU
BK0540994
ISBN
9789362052858
Reading Age
All
Dimensions
21.6 x 14 x 2.2 cm
Binding
Paperback
MRP: ₹ 298
₹ 239
₹ 59 Off