Product Description
એક ભયંકર ખૂંખાર યુદ્ધ જેણે આખી દુનિયા બદલી નાંખી. આજથી લગભગ 30 વરસ પછીની દુનિયા જ્યાં ધર્મ કરતાં વિજ્ઞાન આગળ નીકળી ગયું છે. ધર્મ કંઈ જ નથી એવું માનવાવાળી પ્રજાની વચ્ચે બે મુખ્ય પાત્રો કે જે 2050ના વર્ષમાં તેમના દેશના નિયમો અને ત્યાંની કાયદા પ્રથા મુજબ મૃત્યુદંડની સજા પામેલા છે. આ બે પાત્રો જ્યારે આવી પરિસ્થિતિમાં ફસાયેલા હોય છે ત્યારે તેમની પર જે વીતે છે, તેથી તેમને અતિઆધુનિક દુનિયામાંથી નાશ પામી ચૂકેલા ધર્મનું મહત્ત્વ સમજાવા લાગે છે, એની વાત આ નવલકથામાં કરવામાં આવી છે. --
Product Details
Title: | 2050 Odyssey :Vartmannu Bhavishya Kaheti Science Fiction (Guj) |
---|---|
Author: | Siddharth |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9789386669957 |
SKU: | BK0483384 |
EAN: | 9789386669957 |
Place of Publication: | India |
Binding: | Perfect Paperback |
Reading age : | 9 years and up |
Release date: | 26 September 2023 |