Product Description
આ એક એવું પુસ્તક છે જેમાં “કેન્સર”વિશેની માહિતી આપવા પ્રયાસ કર્યો છે. જેમાં મુખ્ય – પ્રધાન કેન્સર માટે – લક્ષણો, નિદાન, સારવાર આપવા પૂરો પ્રયત્ન કર્યો છે. તદ્ઉપરાંત હાલમાં દેશ-વિદેશમાં થયેલા નવા નવા સંશોધનોના રિવ્યૂ આપવા કોશિસ કરી છે. કેન્સર માટે આધુનિક ઈલાજથી માંડીને આયુર્વેદ, હોમિયોપેથ, કુદરતી ઈલાજની માહિતી આપી છે શાકભાજી, ફળો, સૂકામેવા તેમજ દૂધ, ઘઉંના જવારા, ગૌમૂત્ર જેવા પદાર્થો થકી કેન્સર સામે સુરક્ષાના ઉપાય દર્શાવ્યા છે. તેમજ કેન્સર (કોઈપણ જાતના)ને ઉત્પન્ન કરતા વિવિધ જોખમી પરિબળોની પણ માહિતી આપવા પ્રયત્ન કર્યો છે.
Product Details
Title: | Aashajyoti - Cancerni Samaj,Nidan,Upay Darshavtun Pustak |
---|---|
Author: | K. Gajjar, Jyotika |
Publisher: | Balvinod Prakashan |
ISBN: | 9789382779018 |
SKU: | BK0449021 |
EAN: | 9789382779018 |
Number Of Pages: | 174 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2013 |