Product Description
બાળકોની કેળવણી અને ઉત્તમ ઉછેરનું એક મૂલ્યવાન માધ્યમ છે – વાર્તા. વાર્તા એક એવું સ્વરૂપ છે જે દરેક રાષ્ટ્રમાં, સમાજમાં, સંસ્કૃતિ અને સમયકાળમાં વહેતું, વિકસતું રહ્યું છે. સંસ્કાર, મૂલ્યો, સમજણ, ભણતર, જ્ઞાન વગેરે જેવા ગુણો વિકસાવવા માટે વાર્તા જેવું રસપ્રદ અને અસરકારક અન્ય કોઈ માધ્યમ નથી. સંસ્કૃતિની ઓળખ હોય કે ઇતિહાસની સમજણ, વીરતાની વાતો હોય કે મહાન વ્યક્તિઓનું જીવન, પ્રેરણાત્મક પ્રસંગ હોય કે સંવેદનાત્મક વાત – વાર્તા જ એક એવું માધ્યમ છે કે બાળક એક કાને ધ્યાનથી સાંભળીને હૃદયમાં ઉતારે છે. તમારાં બાળકોને બેસીને કહી શકાય એવી મૂલ્યવર્ધક અને સંસ્કારી વાર્તાઓ અહીં રજૂ કરાઈ છે.
Product Details
Title: | Avanavi Vartao (Guj) |
---|---|
Author: | Bhandev |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition |
ISBN: | 9789395556552 |
SKU: | BK0480333 |
EAN: | 9789395556552 |
Number Of Pages: | 168 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 01 January 2023 |