Product Description
કચ્છનું સાહિત્ય ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પણ એક આગવી ઓળખ ધરાવે છે. જેસલ-તોરલ અને હોથલ-પદમણી જેવી રસપ્રચુર કથાઓ એ કચ્છની ભૂમિ પર સર્જાયેલી ઘટનાઓ પર આધારિત છે. કચ્છની પ્રજાનું ખમીર એની કથાઓમાં પ્રગટ થાય છે. હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ કચ્છના લોકોના જીવનમાં હું વધુ ને વધુ ઓતપ્રોત થયો. કચ્છના ઇતિહાસમાં હું વધુ ને વધુ ઊંડો ઊતરતો ગયો. મને એક તબક્કે એમ લાગ્યું કે કચ્છને ગુજરાતમાંથી બહાર કાઢી નાંખો તો ગુજરાત અધરું છે. કચ્છ એ ગુજરાતની શોભા છે. કચ્છ એ ગુજરાતનો મુગુટ છે. કચ્છ એ ગુજરાતનો અલંકાર છે.
Product Details
Title: | Kachhani Khushbu (Gujrati) |
---|---|
Author: | Devendra Patel |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184407921 |
SKU: | BK0476072 |
EAN: | 9788184407921 |
Number Of Pages: | 184 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 1 January 2013 |