🎄Christmas Sale – Up to 30% Off!🎅
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
ગ્રામ્ય પશ્ચાદભૂ પર ગરીબ પરિવારમાં જન્મેલ એક બાળક, પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરીને ભારતીય પ્રશાસકીય સેવા જેવી પ્રતિષ્ઠિત નોકરીમાં ડગલું માંડે છે, એના આ પ્રવાસમાં એ ક્યા ક્યા માનસિક સંઘર્ષમાંથી પસાર થાય છે. આવા સંજોગોમાં જુદી જુદી સમસ્યાઓથી ઘેરાયેલા અને જુદા જુદા ઉદ્દેશો માટે પ્રયત્નરત ઝઝમૂનારા માટે આ લેખન કેટલાક અંશે માર્ગદર્શક નીવડશે.
Product Details
Title: | Madi,Hun Collecter Thaise! (Guj) |
---|---|
Author: | Mr.Rajesh Patil |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184405392 |
SKU: | BK0478541 |
EAN: | 9788184405392 |
Number Of Pages: | 192 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 1 January 2014 |