There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Manomanthan : Shraddha ,Prem,Vishvas Ane Manni Munjavan (Guj)

Release date: 26 September 2023
₹ 185

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

અર્ચના ભટ્ટ-પટેલ બહુમુખી પ્રતિભા ધરાવે છે. કલાકીય વાતાવરણમાં એમનો ઉછેર થયો છે. બાળપણથી સાહિત્ય અન... Read More

Product Description

અર્ચના ભટ્ટ-પટેલ બહુમુખી પ્રતિભા ધરાવે છે. કલાકીય વાતાવરણમાં એમનો ઉછેર થયો છે. બાળપણથી સાહિત્ય અને નાટકને સેવ્યું છે. અનેક સિરિયલ અને ફિલ્મમાં અભિનયનાં અજવાળાં પાથર્યાં છે. પછી તેઓ ધીરે ધીરે શબ્દ તરફ વળ્યાં. અર્ચનાબહેન વાર્તામાં વધુ નિખરે છે. લેખમાં વિવિધ વિષયને સ્પર્શ કરે છે. જીવાતાં જીવનના વિષયોમાં વિહરવાનું એમને ગમે છે. કેટલાક લેખમાં કરેલા અંગૂલીનિર્દેશ સાથે આપણે સંપૂર્ણ સંમત થઈએ. ચિંતનાત્મક લેખોમાં કેટલાક નવા અધ્યાય ખોલી આપે છે. એમના અનુભવનો અર્ક પૃષ્ઠો પર પડઘાય છે. ‘મનોમંથન’માં અનેક તર્ક તણખા અને વિચારોનો વિહાર છે, જે વાચકને આંગળી પકડી એક નવી દુનિયામાં પ્રવેશ કરાવશે. – હરદ્વાર ગોસ્વામી

Product Details

Title: Manomanthan : Shraddha ,Prem,Vishvas Ane Manni Munjavan (Guj)
Author: Archana Bhatt Patel
Publisher: Navbharat Sahitya Mandir
ISBN: 9789386669971
SKU: BK0483322
EAN: 9789386669971
Place of Publication: India
Binding: Perfect Paperback
Reading age : 9 years and up
Release date: 26 September 2023

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed