Product Description
"રિઝવાન આડતિયા" આ પુસ્તકમાં તેના મહાન કાર્ય દેશ માટે નો પ્રેમ વ્યક્ત કર્યો છે. જેમ કે " મહાનુભાવો, મહેનમાંનો અને મિત્રો ! આજે તમને જોઈને મને મારુ શૈશવ યાદ આવી રહ્યું છે. હું જયારે બાળક હતો ત્યારે ભણવા માટે ઘણા માઈલ ચાલીને શાળાએ જવું પડતું હતું ! આજે પણ આપણા દેશની હાલત બહુ સુધરી નથી. મોટા શહેરોની વાત અલગ છે, બાકી નાના નાના ગામોમાં આજે પણ શાળાઓની અછત વર્તાય છે. આ સમસ્યા નો ઉકેલ લઈને આવ્યા છે. નોન રેસિડેન્ટ ઇન્ડિયન મિ. રિઝવાન આડતિયા આપણા દેશના ખુબ જાણીતા બિઝનેસમેન છે.એમને આદેશ પ્રિય છે. દેશના બાળકો પ્રિય છે. માટે મિ. રિઝવાન આડતિયાએ પોતના ખર્ચે તમારા માટે શાળા બંધાવી છે. આવા અનેક દેશો માં જાય ને નાના ગામ લોકો ની જરૂરિયાત પુરી કરવાનો પ્રયાસ કરી ને સૌને પ્રેરણાદાયક બન્યા છે. તેની આવી અનેક વાતો આ પુસ્તકમાં રજુ કરવામાં આવી છે.
Product Details
Title: | Rizwan Adatia (Guj) |
---|---|
Author: | Dr. Sharad Thakar |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184408805 |
SKU: | BK0413500 |
EAN: | 9788184408805 |
Number Of Pages: | 252 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 1 January 2017 |