Product Description
રુજુતા દિવાકર વિશ્વસ્તર ૫૨ સૌથી વધારે ફૉલો કરવામાં આવતી ન્યુટ્રિશનિસ્ટ અને પ્રમુખ સાર્વજનિક સ્વાસ્થ્ય અધિવક્તા છે. છેલ્લા એક દશકમાં, એમનાં લેખોએ દેશભરમાં ખાદ્ય ચર્ચાઓને નિર્ણાયક રૂપથી ફેડ્સથી દૂર અને સ્થાનિક, ઋતુગત તેમજ પરંપરાગત ખોરાકની તરફ સ્થાનાંતરિત કરી દીધી છે. એમનો મંત્ર 'ઇટ લોકલ થિંક ગ્લોબલ", સૌ કોઈ માટે સ્થાયી તેમજ સારા સ્વાસ્થ્ય માટે ન્યુટ્રિશન વિજ્ઞાનમાં નવીનતમ પ્રગતિની સાથે આપણાં દાદી-નાનીનાં જ્ઞાનનું મિશ્રણ કરે છે.અહીં એમનાં કેટલાક સર્વાધિક પ્રિય લેખોનો સંગ્રહ છે- ડાયેટ ટ્રેન્ડ્સ એન્ડ ફૂડ મિથ્સ- ફેસ્ટિવલ એન્ડ સીઝનલ ફૂડ્સ- ક્વિક ટીપ્સ ફોર ગુડ હેલ્થ- સુપરફૂડ્સ ઇન ધ ચિન- ફૂડ્સ ફોર હેલ્થ પ્રોબ્લેમ્સ- એક્સરસાઈઝ એન્ડ યોગા- વૂમન્સ એન્ડ કિડ્સ હેલ્થ- હેરિટેજ રેસિપીસ
Product Details
Author: | Paramahansa Yogananda |
---|---|
Publisher: | Yogoda Satsanga Society Of India |
ISBN: | 9789392126406 |
SKU: | BK0478253 |
EAN: | 9789392126406 |
Number Of Pages: | 590 |
Language: | Hindi |
Binding: | Paper Back |
Reading age : | 6-8 Years |