There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Tirchhi Najar (Guj)

Release date: 30 September 2022
₹ 210 ₹ 300

(30% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

તીરછી નજર’ એ ‘હાસબિલોરી’ અને ‘શબ્દઠઠ્ઠા’ પછીનો રજનીકુમાર પંડ્યાની હાસ્યરચનાઓનો ત્રીજો સંગ્રહ છે. ... Read More

Product Description

તીરછી નજર’ એ ‘હાસબિલોરી’ અને ‘શબ્દઠઠ્ઠા’ પછીનો રજનીકુમાર પંડ્યાની હાસ્યરચનાઓનો ત્રીજો સંગ્રહ છે. હાસ્યરચનાનું સર્જન તત્ત્વતઃ તીરછી નજરનો જ ખેલ હોય છે. હાસ્યકારને તીરછી નજરનું વરદાન મળેલું હોય છે. આ તીરછી નજરથી હાસ્યકાર માનવજીવનની વિસંગતિઓને પકડી પાડે છે ને સમભાવથી આ વિસંગતિઓનું આલેખન કરે છે. આ ‘સમભાવ’ શબ્દ ઘણો અગત્યનો છે. ઈર્ષા, રાગ-દ્વેષ, ભય, ગુસ્સો આદિ વિકારોથી મુક્ત હોય એવું ચિત્ત જ રમૂજ અનુભવી શકે છે. આપણે ત્યાં એક સ્વરૂપમાં ઉત્તમ કામ કરનાર સર્જકનું નામ એ સ્વરૂપ સાથે એવું અવિનાભાવે જોડાઈ જાય છે કે બીજાં સ્વરૂપોની એની કામગીરીની યોગ્ય સ્વીકૃતિ નથી થતી. આ કારણે ટૂંકી વાર્તા, નવલકથા કે ચરિત્રનિબંધના ક્ષેત્રે ઉત્તમ અર્પણ કરનાર રજનીકુમાર પંડ્યાની ગણતરી સામાન્ય રીતે હાસ્યલેખકોમાં નથી કરાતી, પણ ‘તીરછી નજર’ની હાસ્યવાર્તાઓ તો રજનીકુમારને ગુજરાતી ભાષાના અગ્રણી હાસ્યલેખકોની પંગતમાં માનભર્યું સ્થાન અપાવે એવી સક્ષમ છે.

Product Details

Title: Tirchhi Najar (Guj)
Author: Rajnikumar Pandya
Publisher: Zen Opus
ISBN: 9789392592270
SKU: BK0478998
EAN: 9789392592270
Number Of Pages: 176 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Reading age : 12 years and up
Release date: 30 September 2022

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed